સુવિચાર:પોતાના હ્રદયને પવિત્ર રાખવા ઇચ્છો છો તો અન્ય ઉપર નિસ્વાર્થ ભાવથી ઉપકાર કરતા રહેવું જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચાર મોટા-મોટા સંકટથી બચાવી શકે છે, નકારાત્મક વિચાર નાની સમસ્યાને પણ મોટી બનાવી દે છે

જો કોઈ વ્યક્તિના વિચાર પોઝિટિવ છે તો તે મોટી-મોટી સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે. જ્યારે નકારાત્મક વિચારોના કારણે નાની પરેશાનીઓ પણ સરળતાથી દૂર થઈ શકતી નથી. વિચારોમાં પોઝિટિવિટી અને હ્રદયને પવિત્ર જાળવી રાખવા માટે અન્ય ઉપર નિસ્વાર્થ ભાવથી ઉપકાર કરતા રહેવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....