• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes, Motivational Quotes About Success And Happiness, No One Can Make Us Angry, Jealous, Hostile And Greedy Unless We Ourselves Want To

સુવિચાર:યોજના બનાવો, પ્રાર્થના કરો, પોઝિટિવ રહો અને કોશિશ કરતા રહો. આ ચારેય વાત અપનાવશો તો મોટી સફળતા મળી શકે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પરિસ્થિતિ અને જગ્યા કેવી પણ હોય, જો આપણે અવગુણોથી બચીને રહીશું તો અનેક પરેશાનીઓથી બચી શકાય છે. ઘણાં લોકો ખરાબ લોકોની સંગતમાં ખરાબ આદતોના શિકાર થઈ જાય છે, પરંતુ જ્યાં સુધી આપણે જાતે ઇચ્છીએ નહીં, ત્યાં સુધી કોઈ આપણને ગુસ્સો, ઈર્ષ્યાળુ, વિરોધી કે લાલચી બનાવી શકે નહીં

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર