તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:તાકાત અવાજમાં નહીં વિચારોમાં હોવી જોઈએ, પાક વરસાદથી થાય છે, પૂર આવવાથી નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો પોઝિટિવ વિચારો સાથે કામ કરે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે

સમસ્યાઓથી ભાગવું જોઈએ નહીં. જો અટકી જશો તો સફળતા મળી શકશે નહીં. પોઝિટિવ વિચાર સાથે આગળ વધશો તો લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. હંમેશાં એવા લોકોની સંગત કરો, જેમના વિચાર પોઝિટિવ છે. નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ, નહીંતર આપણાં વિચાર પણ નકારાત્મક બની શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...