સુવિચાર:ખરાબ આદતો ઉપર વિજય પ્રાપ્ત કરવામાં જે આનંદ મળે છે, તેની સરખામણી કોઈ અન્ય આનંદ સાથે કરી શકાય નહીં

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો માનસિક શાંતિ મેળવવા ઇચ્છે છે તેમણે પોતાની વસ્તુઓમાં સંતુષ્ટ રહેવું જોઈએ. અન્ય લોકોની સુખ-સુવિધા અને ધન-સંપત્તિ જોઈને ઈર્ષ્યા કરવી નહીં. જો આપણે અન્ય લોકોને જોઈને ઈર્ષ્યાની ભાવના કરીશું તો આપણું કામ પણ યોગ્ય રીતે કરી શકીશું નહીં અને અશાંતિ વધશે. એટલે સંતોષ જાળવી રાખવો.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....