સુવિચાર:જે વ્યક્તિના મનમાં સારા અને સકારાત્મક ભાવ હોય છે તેને જીવનમાં સુખ શાંતિ મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુખી રહેવા માટે પોતાની આવક પ્રમાણે ખર્ચો કરવો જોઈએ

જીવનમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે આપણે આપણી ખરાબ આદતોથી બચવું જોઈએ. જે લોકો પોતાની આવકથી વધારે ખર્ચો કરે છે તેનાં જીવનમાં એક દિવસ એવો વારે આવે છે કે તેમને બીજા સામે હાથ ફેલાવા પડે છે. તેથી પોતાની આવક પ્રમાણે જ હંમેશાં ખર્ચો કરવો જોઈએ. નકારાત્મક વિચારોથી બચશો અને હંમેશાં સકારાત્મક રહેશો તો મસમોટી મુશ્કેલીનું પણ સમાધાન પણ શઈ શકે છે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...