સુવિચાર:સફળતા મળ્યા પછી પણ વિનમ્ર રહેવું જોઈએ, ઘમંડ કરશો તો બનતું કામ અને સંબંધ ખરાબ થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેનત બધા કરે છે, પરંતુ થોડા લોકોને સફળતા મળી શકે છે, આ કારણે થોડા લોકો સફળતા મળવાથી અહંકારી થઈ જાય છે. જ્યારે એવું હોવું જોઈએ નહીં. સફળ વ્યક્તિએ વધારે વિનમ્ર થવું જોઈએ. જે પ્રકારે ફળવાળા ઝાડ નમી જાય છે, ઠીક તેવી જ રીતે ગુણી વ્યક્તિ પણ વિનમ્ર રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....