સુવિચાર:એકલતાથી ભયભીત થવું જોઈએ નહીં, કેમ કે શિખર ઉપર વ્યક્તિ એકલો જ ઊભો હોય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો કોઈ વ્યક્તિમાં અનેક ગુણ છે, પરંતુ કોઈ એવો એક અવગુણ છે તો તે વ્યક્તિના બધા ગુણનું મહત્ત્વ નષ્ટ થઈ જાય છે. અવગુણોને જલ્દી જ છોડી દેવા જોઈએ. કોઈ કામમાં અસફળતા મળવાથી આપણે નિરાશ થવું જોઈએ નહીં, પરંતુ નવા ઉત્સાહ સાથે ફરીથી કોશિશ કરવી જોઈએ અને જ્યાં સુધી આપણને સફળતા મળે નહીં, સતત કોશિશ કરતા રહેવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...