તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જો આપણે કામ કરીશું નહીં તો આપણાં સપના પણ પૂર્ણ થઈ શકશે નહીં

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો મુશ્કેલીનો સામનો પોઝિટિવ વિચાર સાથે કરે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે

વિઘ્નોથી ડર્યા વિના આગળ વધતા રહેવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વિઘ્નોથી ડરશો તો આપણે આગળ વધી શકીશું નહીં. એટલે પોઝિટિવ વિચાર અને ધૈર્ય સાથે લક્ષ્ય તરફ આગળ વધતા રહો.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...