સુવિચાર:અપાત્રને આપવામાં આવેલું દાન નકામું છે, જે વ્યક્તિ ગુણના મહત્ત્વને સમજતો નથી, તેમના માટે ગુણ નકામા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાસ્ત્રોમાં પૂજાપાઠ સાથે જ દાન-પુણ્ય કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. માન્યતા છે કે વ્યક્તિએ પોતાની કમાણીનો દસમો ભાગ જરૂરિયાતમંદ લોકોને દાન કરવો જોઈએ. દાન કરતી સમયે ધ્યાન રાખો કે દાન લેનાર વ્યક્તિ યોગ્ય હોય. જો કોઈ વ્યક્તિ ધની છે, જરૂરિયાતમંદ નથી તો તેને દાન કરવાનું કોઈ મહત્ત્વ નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....