જે લોકો યોગ્ય સમયે તકને સમજી લે છે અને તેમનો લાભ ઉઠાવે છે, તેમને જીવનમાં અનેક સફળતા મળી શકે છે. સમય, વાત અને તક આ ત્રણેય એકવાર હાથમાંથી સરકી જાય તો પાછા મળી શકતાં નથી. એટલે આ ત્રણેય અંગે સાવધાન રહેવું જોઈએ.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર......
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.