સુવિચાર:જે લોકોના મનમાં ગુસ્સો, ઈર્ષ્યા, લાલચ જેવા અવગુણોના ભાવ હોતા નથી, તેઓ જ ભક્તિ કરી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ આખા મહિનામાં લોકો શિવજીની કૃપા મેળવવા માટે પૂજાપાઠ કરે છે, પરંતુ ભક્તિ તેવા જ લોકોની સફળ થઈ શકે છે, જેમના મનમાં કોઈ અવગુણ નથી. જો કોઈ વ્યક્તિના મનમાં ગુસ્સો, લાલચ, ઈર્ષ્યા, મોહ જેવા અવગુણ હોય તો તેમનું મન ભક્તિમાં લાગી શકતું નથી. આ અવગુણોને બને તેટલાં જલ્દી છોડી દેવા જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...