સુવિચાર:પરિવાર આપણને મજબૂત થવા માટે અને ઊંચાઈએ પહોંચવા માટે હિંમત આપે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘર-પરિવાર એક એવી તાકાત છે જે આપણને મોટી-મોટી મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે અને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ કરે છે. પરિવારનું હંમેશાં સન્માન કરવું જઈએ. એવું જરૂરી નથી કે પરિવારનો દરેક સભ્ય પરફેક્ટ હોય, જરૂરી એ છે કે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા હોવી જોઈએ. બધાના જ જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....