સુવિચાર:સંઘર્ષથી આપણી યોગ્યતા નિખરે છે; જે ક્ષણે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી યોગ્યતા નષ્ટ પામે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘર્ષ બધાના જીવનમાં આવે છે, જે લોકો સંઘર્ષનો ભય વિના સામનો કરે છે, તેમને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આપણે જે સમયે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી આપણી યોગ્યતા ઘટવા લાગે છે. આપણે આપણી યોગ્યતા નિખારવાની કોશિશ કરતા રહેવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....