સુવિચાર:ધન વેડફાય તો વ્યક્તિ નિર્ધન થાય, પણ સમય વેડફાય તો વ્યક્તિ બરબાદ થઈ જાય

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટી સફળતા એ લોકોને મળે છે જે લોકો વારંવાર અસફળતા મળવા પર નિરાશ થતાં નથી અને સકારાત્મક વિચારો સાથે આગળ વધે છે. દરેક પળનો સદુપયોગ કરવો જોઈએ. સમય વેડફનારા લોકોને ક્યારેય સફળતા નથી મળતી.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો