સુવિચાર:તે વ્યક્તિનું જીવન સાર્થક છે જેઓ કર્મ કરતા રહે છે, કર્મ સાથે જ જીવનનો આનંદ લેવો જોઈએ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટું કામ સરળતાથી પૂર્ણ થઈ શકતું નથી. અનેકવાર નાની-નાની અસફળતાઓનો સામનો કરવો પડે છે. જે લોકો અસફળતાઓથી ડરીને અટકતાં નથી અને પોઝિટિવ વિચાર સાથે આગળ વધતા રહે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે. જીવન તે વ્યક્તિનું સાર્થક થાય છે જેઓ કર્મ કરતા રહે છે અને કર્મ સાથે જ આનંદ પણ લે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....