સુવિચાર:નદી કિનારે ઊભા રહેવાથી નદી પાર થઈ શકતી નથી, નદી પાર કરવા માટે આપણે નદીમાં ઉતરવું પડે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ સમસ્યા ત્યાં સુધી દૂર થઈ શકતી નથી, જ્યાં સુધી આપણે સમસ્યાઓનો સામનો કરીશું નહીં. જે પ્રકારે નદી પાર કરવા માટે નદીમાં ઉતરવું પડે છે. નદીમાં ઉતર્યા વિના નદી પાર થઈ શકે નહીં. કોઈપણ કામની શરૂઆત પોઝિટિવ વિચાર સાથે કરવી જોઈએ, ત્યારે જ સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...