સુવિચાર:જે વ્યક્તિ મુશ્કેલીઓથી બોધપાઠ લઇને આગળ વધે છે, તેમની સામે મટા-મોટા વિઘ્નો પણ ટકી શકતા નથી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુશ્કેલીઓથી ભાગીને જે લોકો પીછે હટ કરે છે, તેઓ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. જે વ્યક્તિનો સંકલ્પ મજબૂત હોય છે, તેઓ વિઘ્નોથી ગભરાઇને અટકતાં નથી અને આગળ વધતા રહે છે. આવા લોકોને સફળતા ચોક્કસ મળે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....