સુવિચાર:આપણે આપણી ક્ષમતાઓને જાણવાની કોશિશ કરવી જોઈએ, આપણી ક્ષમતાથી વધારે જવાબદારી લેવી જોઈએ નહીં

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સફળતા સાથે જ શાંતિ તેવા જ લોકોને મળે છે તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે જવાબદારી લે છે. જો આપણે ક્ષમતા કરતા વધારે જવાબદારી લઈએ છીએ ત્યારે તણાવ વધે છે અને કોઈપણ કામ સરળતાથી પૂર્ણ થતું નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....