સુવિચાર:જે તમે હજું સુધી મેળવ્યું નથી, તેને મેળવવા માટે તમારે તે કરવું પડશે, જે તમે અત્યાર સુધી કર્યું નથી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકોનું લક્ષ્ય મોટું હોય છે, તેમણે તેટલો જ મોટો સંઘર્ષ પણ કરવો પડે છે. જો આપણે કશુંક અલગ મેળવવા ઇચ્છિએ છીએ તો આપણે કઇંક અલગ કામ પણ કરવું પડશે. ક્યારેય વિતેલાં સમયનો પછતાવો કરવો નહીં. જો કશુંક સારું થાય તો તેનો આનંદ લો અને જો કંઇ ખરાબ થાય તો તેના દ્વારા મળેલાં બોધપાઠનો ઉપયોગ કરો. સફળતા ચોક્કસ મળશે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...