જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. વધારે દુઃખ ત્યારે આવે છે, જ્યારે આપણી ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. દુઃખોથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો સૌથી પહેલાં આપણે આપણી ખોટી ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. સાથે જ, જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેને પોઝિટિવ વિચાર સાથે સ્વીકારીશું તો જીવનમાં શાંતિ જળવાયેલી રહેશે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.