સુવિચાર:જે સમય પસાર થઈ ગયો છે, તેને ભૂલીને આગળ વધો; કેમ કે જે વિતી ગયું છે તેની ચિંતા કરીને સુધારી શકાશે નહીં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભવિષ્ય સુધારવા ઇચ્છો છો તો વર્તમાનમાં પોઝિટિવિ વિચાર સાથે અન્યની ભલાઈનું કામ કરતા રહેવું જોઈએ. જો આપણે વિતેલી વાતો ઉપર અડગ રહીશું તો વર્તમાન ખરાબ થશે અને વર્તમાન ખરાબ થશે તો ભવિષ્યમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે વિતેલી વાતોને છોડીને આગળ વધવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....