સુવિચાર:આપણે આપણાં કાર્યોમાં એટલું વ્યસ્ત થઈ જવું જોઈએ કે અન્ય લોકોના અવગુણ જોવા માટે સમય જ ન મળે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે વ્યક્તિ પોતાનાથી વધારે અન્ય લોકો ઉપર ધ્યાન આપે છે તેઓ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે અને પોતાના કામ પૂર્ણ કરી શકતા નથી. એટલે આપણે આપણાં કાર્યોમાં એટલું વ્યસ્ત થઈ જવું જોઈએ કે આપણને અન્ય લોકોના અવગુણ જોવા માટે સમય જ ન મળે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....