• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes In Gujarati, Motivational Quotes In Gujarati, Prerak Vichar, Inspirational Quotes, How To Get Success In Life, Positive Thoughts

સુવિચાર:આપણે તારાનો સ્પર્શ કરી શકતા નથી, પરંતુ અંધારામાં તેમને જોઈને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો કોઈ માર્ગદર્શક મળી જાય તો રસ્તો સરળ બની જાય છે. પ્રાચીન સમયમાં લોકો યાત્રા કરતી સમયે ધ્રુવ તારાને જોઈને પોતાના માર્ગ તરફ આગળ વધતા હતાં, કેમ કે ધ્રુવ તારો હંમેશાં ઉત્તર દિશામાં જ જોવા મળે છે. તારાનો સ્પર્શ આપણે કરી શકીએ નહીં, પરંતુ તેને જોઈને આપણાં લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકીએ છીએ. આ જ કામ સપનાઓનું પણ છે. સપના પણ આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે છે, માર્ગદર્શન કરે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....