લગભગ દરેક વ્યક્તિ અલગ-અલગ કારણોથી ચિંતિત રહે છે. બિનજરૂરી ચિંતા આપણને નબળા કરી શકે છે. એટલે વધારે ચિંતા કરવાથી બચવું જોઈએ. જ્યારે પણ સમય મળે, આપણે ચિંતન કરવું જોઈએ. ચિંતા અને ચિંતનમાં ખૂબ જ તફાવત છે. ચિંતા વ્યક્તિને નબળા બનાવે છે અને ચિંતનથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.