તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જે લોકો પોતાની ભૂલ માનતા નથી, તેઓ કોઇને પોતાના કઈ રીતે માની શકે છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફળતા ઇચ્છતા હોવ છો તો પોઝિટિવિટી જાળવી રાખો અને મુશ્કેલ સમયમા ઉતાવળ ન કરો

જે લોકો અહંકારના કારણે પોતાની ભૂલ માનતા નથી, તેઓ પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે પણ વિવાદ કરે છે. ઘર-પરિવારમા અને મિત્રતામાં પ્રેમ જાળવી રાખવા માટે પોતાની ભૂલ તરત સ્વીકારી લેવી જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....