તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:એક સમજદાર વ્યક્તિ ભૂલ ખૂબ જ ઓછી કરે છે, તે અન્યની ભૂલ જોઈને જ બધો બોધપાઠ મેળવી લે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો નકારાત્મક વિચારોથી બચવું, હંમેશાં પોઝિટિવ રહો

જે લોકો ખોટી રીતે સફળતા પ્રાપ્ત કરે છે, તેમની સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. તેમણે એક સમય પછી અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. યોગ્ય રીતે મળેલી સફળતા લાંબા સમય સુધી લાભ આપી શકતી નથી અને તેમનું જીવન સુખદ રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....