સુવિચાર:જ્યારે આપણે અન્ય લોકોમાં સારા ગુણો જોઈએ છીએ ત્યારે આપણું જીવન સુખી અને શાંત થઈ જાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો અન્ય લોકોમાં ખરાબ ગુણો જોવે છે, ત્યારે તેમને માનસિક શાંતિ મળતી નથી. અન્ય લોકો સાથે ઈર્ષ્યાનો ભાવ રાખવો નહીં અને માત્ર સારા ગુણો જોવાની કોશિશ કરશો તો આપણાં જીવનમાં પણ સુખ-શાંતિ આવી શકે છે. ગુસ્સો, પછતાવો, ચિંતા અને ઈર્ષ્યા જેવી ભાવનાઓથી ગુંચવાઈને જીવન બરબાદ કરવું જોઈએ નહીં.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...