સુવિચાર:ખોટી રીતે કરેલી મદદથી સફળ થવું એના કરતાં યોગ્ય રીતે કામ કરીને અસફળ થઈ જવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો સફળતા મળી શકે નહીં તો નિરાશ થવું જોઈએ નહીં અને સફળ થવા માટે ખોટી રીત પણ અપનાવવી જોઈએ નહીં. ખોટી રીત શરૂઆતમાં સફળતા અપાવે છે, પરંતુ ભવિષ્યમાં ખરાબ કામના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આપણે સારી તકની રાહ જોવી જોઈએ નહીં, જે આજે છે તે જ સૌથી મોટો અવસર છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....