સુવિચાર:અંતિમ સમય સુધી કોશિશ કરતા રહેવું, સફળતા મળે કે અનુભવ, બંને જ જીવનને આગળ વધારવા માટે મદદગાર રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેનત બધા કરે છે, પરંતુ થોડા જ લોકોને સફળતા મળી શકે છે. જીવનમાં તે લોકો સફળ થાય છે, જેઓ સમજી-વિચારીને કામ કરે છે. જે લોકો કામ કરતી સમયે વિચારતા નથી, તેઓ સરળતાથી સફળ થઈ શકતા નથી. જે લોકો માત્ર વિચારે છે, તેઓ ક્યારેય આગળ વધી શકતા નથી. સમજી-વિચારીને પણ કામ કરવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....