સુવિચાર:જો દર વર્ષે એક ખરાબ આદત છોડવામાં આવે તો થોડાંક જ વર્ષોમાં ખરાબમાં ખરાબ માણસ સારો બની શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુસ્સો એવી ખરાબ વસ્તુ છે જેને કારણે વ્યક્તિના સમજવા વિચારવાની શક્તિ રહેતી નથી. ગુસ્સામાં બોલેલા શબ્દોને કારણે સંબંધ અને મિત્રતા પણ તૂટી શકે છે. જો વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબુ કરી લે છે તો તે બીજાના ગુસ્સાથી પણ બચી શકે છે.

અહીં જાણો આવા કેટલાક સુવિચારો...