સુવિચાર:જો આપણે જીવનમાં શાંતિ ઇચ્છિએ છીએ તો આપણે અન્ય લોકોની નકારાત્મક વાતોમાં ધ્યાન આપવું જોઈએ નહીં

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો એક સફળતા મળે ત્યારે તેનો ઉત્સવ મનાવે છે અને અટકી જાય છે, તેમને બીજી સફળતા સરળતાથી મળી શકતી નથી. આવી સ્થિતિમાં લોકો એવું જ સમજે છે કે પહેલી સફળતા ભાગ્યથી મળી ગઈ હતી. સફળતા મળે ત્યારે અટકવું નહીં અને આગળ વધતાં રહેવું. ત્યારે જ અન્ય સફળતાઓ મળી શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...