સુવિચાર:બધા જ લોકો પાસે સમય સમાન છે, થોડાં લોકો તેનો યોગ્ય ઉપયોગ કરે છે અને થોડા લોકો બહાના બનાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમય અમૂલ્ય છે, જે લોકો આ વાત સમજે છે, તેઓ એક પણ ક્ષણ બરબાદ નથી કરતાં. સમય બધા પાસે એક સમાન જ છે. થોડાં લોકો સમયનો યોગ્ય ઉપયોગ કરે છે અને પોતાના કામમાં સફળ થઈ જાય છે. જ્યારે થોડા લોકો બહાના બનાવે છે અને સમય બરબાદ કરે છે. સમય બરબાદ કરનાર લોકો જીવનમાં સફળ થઈ શકતાં નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....