સુવિચાર:જેમની પાસે મહેનત અને ધૈર્યના ગુણ છે, તેમણે મોડી પણ સફળતા ચોક્કસ મળે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેનતનો કોઈ અન્ય વિકલ્પ નથી. જો કોઈ વ્યક્તિ યોગ્ય દિશામાં ધૈર્ય સાથે સતત મહેનત કરી રહી છે તો મોડેથી પણ એક દિવસ સફળતા ચોક્કસ મળે છે. વિઘ્ન વિના સફળતા પ્રાપ્ત કરવાની આશા કરવાથી આપણો સમય અને જીવન બંને બરબાદ થઈ શકે છે.

અહીં જાણો આવા જ અન્ય સુવિચાર...