સુવિચાર:એક વિદ્યાર્થી માટે સૌથી વધારે જરૂરી છે પ્રશ્ન પૂછવો, એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવામાં સંકોચ કરવો જોઈએ નહીં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે કોઈપણ સ્થિતિમાં ખોટું બોલવું જોઈએ નહીં, હંમેશાં સાચું બોલવું જોઈએ. સાચું બોલવાથી મન હળવું થઈ જાય છે. ખોટું બોલવાથી આ વાતનો ભય રહે છે કે હકીકત કોઈને જાણ થાય નહીં.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...