સુવિચાર:જ્યાં સુધી જૂની વાતોમાં ખોવાયેલાં રહીશું, ત્યાં સુધી ભવિષ્ય માટે સારી યોજના બનશે નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણું ભવિષ્ય કેવું હશે, તે આ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણે આજે શું કરી રહ્યા છીએ, શું વિચારી રહ્યા છીએ. જો આપણે જૂની વાતોમાં ગુંચવાયેલાં રહીશું તો ભવિષ્ય માટે વર્તમાનમાં સારી યોજના બનાવી શકીશું નહીં. એટલે જૂની વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ, ત્યારે જ જીવનમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...