સુવિચાર:રાતે સારી ઊંઘ આવવી સરળ નથી, તેના માટે આખો દિવસ પ્રમાણિકતાથી કામ કરવું પડે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જે લોકો વિપરીત સમયમાં ધૈર્ય ગુમાવે છે, તેમની સમસ્યાઓ વધી જાય છે. ધૈર્ય જાળવી રાખશો તો મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકાય છે. ખરાબ સમયમાં ધૈર્ય સાથે જ આપણાં સ્વભાવ અને સંબંધ કામ આવે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....