સુવિચાર:સુખ-દુઃખ આપનાર કોઈ અન્ય વ્યક્તિ છે, એવું વિચારવું ખોટું છે; સુખ-દુઃખ આપણાં કર્મોથી જ મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાભારતમાં યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે આપણને આપણાં કર્મોનું ફળ ચોક્કસ મળે છે. આપણાં કર્મ જેવા હશે, તેવું જ ફળ આપણને મળશે. એટલે ક્યારેય ખરાબ કામ કરવા જોઈએ નહીં. આપણને જે પણ સુખ-દુઃખ મળે છે, તે આપણાં જ કર્મોનું ફળ છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...