સુવિચાર:જે વ્યક્તિ અસફળતાના ભયથી આગળ વધતા નથી, તેઓ જીવનમાં ક્યારેય સફળ થઈ શકતાં નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સફળતા તે લોકોને મળી જાય છે, જેઓ અસફળ થવા છતાંય નિરાશ થતા નથી અને સતત આગળ વધતા રહે છે. જો કોઈ વ્યક્તિ અસફળ થવાના ભયથી આગળ વધતી નથી તો તે ક્યારેય સફળ થઈ શકતી નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર..