પ્રેરક વિચાર:સૌથી સારો શિક્ષક તે હોય છે જે આપણાં પ્રશ્નોનો ઉત્તર આપતાં નથી, પરંતુ આપણી અંદર જ ઉત્તર શોધવાની ઉત્સુકતા વધારે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો કોઇપણ કામની શરૂઆત પોઝિટિવિટી સાથે કરે છે, તે પોતાના કામમાં સફળ થાય છે

ગૌતમ બુદ્ધ પ્રમાણે જે લોકો ધૈર્યનો સાથ છોડતા નથી, તે જીવનમાં શાંતિ જરૂર પ્રાપ્ત કરે છે. જે લોકો ઉતાવળમાં કોઇ કામ કરે છે અથવા કોઇ અન્યના ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપે છે, તેમના જીવનમાં અસફળતા અને અશાંતિ જળવાયેલી રહે છે. આ પરિસ્થિતિઓમાં ધૈર્ય એક એવો ગુણ છે, જે પરિસ્થિતિને આપણાં પક્ષમાં કરી શકે છે.

અહીં જાણો આવા જ થોડા વિચાર...