તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:ભૂલો હંમેશાં માફ કરી શકાય છે, જો આપણી અંદર સ્વીકારવાનો સાહસ હોય

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવિટી જાળવી રાખશો તો મુશ્કેલ કામમાં પણ સરળતાથી સફળતા મળી શકે છે

જો આપણે સારો સમય જોવા ઇચ્છીએ છીએ તો આપણે ખરાબ સમય સામે લડવું પડશે. જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. ખરાબ સમયમાં ધૈર્ય સાથે કામ કરતા રહેવાથી પરેશાનીઓ દૂર કરી શકાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર..