સુવિચાર:જો આપણે ગુસ્સામાં એક ક્ષણનું ધૈર્ય રાખીશું તો દુઃખના સો દિવસોથી બચી શકીશું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુસ્સો એક એવો અવગુણ છે, જેના કારણે વ્યક્તિના બધા જ ગુણોનું મહત્ત્વ નષ્ટ થઈ જાય છે.

ગુસ્સાના કારણે વ્યક્તિની સમજવા-વિચારવાની શક્તિ નષ્ટ પામે છે. ગુસ્સામાં લેવામાં આવેલાં નિર્ણય પરેશાનીઓનું કારણ બની શકે છે. એટલે ગુસ્સો કરવાથી બચવું જોઈએ. ગુસ્સાને કાબૂ કરવા માટે ધ્યાન કરવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...