સુવિચાર:આપણે આપણાં કામ સાથે મિત્રતા કરી લેવી જોઈએ; ત્યારે જ લાભ મળી શકે છે, કામને ભાર માની લેશું તો પરેશાનીઓ વધતી રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાભારત યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને કર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું. જે લોકો પોતાના કર્મ ઉપર વિશ્વાસ કરે છે, તેમને ભાગ્યનો પણ સાથ મળે છે. માત્ર ભાગ્યના ભરોસે બેઠા રહેવાથી જીવનમાં કોઈ ફેરફાર આવતો નથી, પરંતુ પરેશાનીઓ વધી શકે છે. એટલે આપણે કર્મ કરતા રહેવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...