તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્વોટ:નાની-નાની વસ્તુઓથી પણ મોટા કામ કરી શકાય છે, ઘાસના નાના-નાના ટુકડાઓથી બનેલાં દોરડાથી હાથીને બાંધી શકાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોઝિટિવ વિચાર સાથે શરૂ કરેલાં કામમાં સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ક્યારેય નાની વસ્તુઓને બેકાર સમજી શકાય નહીં. જો બધી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેમની મદદથી મોટા કામ પણ કરી શકાય છે. નાની-નાની ઘાસથી બનેલાં દોરડાંથી હાથીને પણ બાંધી શકાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય ક્વોટ...