સુવિચાર:જો આપણી હાજરીથી કોઈ વ્યક્તિ પોતાના દુઃખને ભૂલી જશે તો તે આપણી હાજરીની સાર્થકતા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવા વિચારોથી બચવું જોઈએ જે નકારાત્મક છે, નહીંતર સરળ કામ પણ અસફળ થઈ શકે છે

સુખ-દુઃખ, સફળતા-અસફળતા જેવા અવસર બધાના જીવનમાં આવતા-જતા રહે છે. દુઃખના દિવસોમાં પોઝિટિવ રહેવું જોઈએ અને ધૈર્ય સાથે કામ કરવું જોઈએ. મુશ્કેલ પરિસ્થિતિમાં ઉતાવળ કરશો તો પરેશાનીઓ વધી શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....