જૂની કહેવત છે સમય પહેલાં અને ભાગ્ય કરતા વધારે ત્યારે કોઈને કશું મળતું નથી. સમય પહેલાં કોઈ વસ્તુ મેળવવાની ઇચ્છા રાખવાથી દુઃખ જ મળે છે. જો આપણે આપણાં સપના પૂરા કરવા ઇચ્છિએ છીએ તો તેના માટે આકરી મહેનત કરવી જોઈએ, કેમ કે મહેનત વિના સપના માત્ર સપના જ રહી જાય છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.