તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:ભગવાનનું નામ લેવાથી કોઈ ધાર્મિક નથી થઈ જતું, જે ધર્મ અનુસાર કર્મ કરે છે તે ધાર્મિક છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે ખોટા કામથી બચવું જોઈએ

જે લોકો પૂજા-પાઠ કરે છે, પરંતુ ધર્મ અનુસાર કામ નથી કરતા તેમને ભગવાનની કૃપા નથી મળતી. ભગવાન એ જ ભક્તો પર પ્રસન્ન થાય છે જે બીજા લોકો માટે સારા કામ કરે છે અને ખોટા કામથી દૂર રહે છે. પૂજા-પાઠ સાથે સારા કામ પણ કરવા જરૂરી છે.

આવો જાણીએ આવા જ કેટલાક સુવિચારો...