ઓશોના વિચાર:આપણે ભોળા, ઓછા જ્ઞાની અને બાળકોની જેમ રહેવું જોઇએ, જીવનને આનંદ સ્વરૂપમાં લેવું તે જ જીવન છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓશો આચાર્ય રજનીશના નામથી પણ પ્રસિદ્ધ હતાં, તેમના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

આધ્યાત્મિક ગુરુ ઓશોનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના રાયસેનમાં થયો હતો. ઓશોને આચાર્ય રજનીશના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે શરૂઆતથી જ ધ્યાન લગાવવાનું શરૂ કરી દીધું હતું. જબલપુરથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ અને સાગર યુનિવર્સિટીથી આ વિષયમાં એમ.એ કર્યું હતું. તેઓ પ્રોફેસર અને પ્રેરક વક્તા પણ હતાં. ઓશોનું મૃત્યુ 11 જાન્યુઆરી 1990ના રોજ થયું હતું.

ઓશોના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. અહીં જાણો ઓશોના થોડાં ખાસ વિચાર...