તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:પોતાની નબળાઈની સરખામણી અન્યની તાકાત સાથે ન કરવી જોઈએ, તેનાથી આપણો આત્મવિશ્વાસ ઘટે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સકારાત્મક વિચારોથી મુશ્કેલ કામમાં પણ સફળતા મળે છે

દિવસની શરૂઆત પ્રેરક વિચારોથી કરવાથી દિવસભર સકારાત્મકતા જળવાઈ રહે છે. જે લોકો નકારાત્મક હોય છે તે સરળ કાર્યોમાં પણ સફળતા મેળવી શકતા નથી. જો આપણે જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માગીએ છીએ તો આપણે એવું કામ કરવું જોઈએ જે આપણે અત્યાર સુધી નથી કર્યું. વિચારોમાં અને કાર્યોમાં ફેરફાર કરવાથી જ જીવન બદલાઈ શકે છે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...