તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:સાચી વાતને સાબિત કરવા માટે કોઈ તર્કનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચારોને જીવનમાં ઉતારવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ

જૂની કહેવત છે કે એક અસત્યને સંતાડવા માટે હજાર અસત્ય બોલવા પડે છે, એટલે ખોટું બોલવાથી બચવું જોઈએ. હંમેશાં સાચું બોલશો તો અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે. અસત્યને સાબિત કરવા માટે અલગ-અલગ તર્ક રાખવા પડે છે, જ્યારે સાચું બોલવા માટે કોઈ પ્રકારના તર્કની જરૂરિયાત નથી હોતી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...