• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes About Success And Happiness, Prerak Vichar, A Person Who Does Not Follow Discipline Himself, Cannot Explain The Importance Of Discipline To Others.

સુવિચાર:જે વ્યક્તિ અનુશાસનનું પાલન કરતો નથી, તે અન્યને અનુશાસનનું મહત્ત્વ સમજાવી પણ શકે નહીં

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સફળતા મેળવવા ઇચ્છો છો તો સૌથી વધારે જરૂરી વાતોમાંથી એક અનુશાસન છે. જે લોકો અનુશાસનમાં રહેતાં નથી, તેમના કામ સમયે પૂર્ણ થઈ શકતા નથી અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનુશાસન જાળવી રાખશો તો મુશ્કેલ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...